દિલદાર સાચો માણસ Smile Re Sunday, August 08, 2021 સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે સાહેબ.... કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા.. Continue Reading
અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે. 💐 શુભ સવાર💐 Smile Re Sunday, August 08, 2021અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે. 💐 શુભ સવાર💐 Continue Reading
પ્રેમ એ જીવનનું પાનું 📄છે પણ " માં - બાપ " એ આખું પુસ્તક 📖 છેજરૂર પડે તો પ્રેમ નું પાનું ફાડી નાખજો,પણ એક પાના માટે ક્યારેય આખું પુસ્તક ના ખોઈ બેસતા.✨💫 Good morning 💫✨ Smile Re Saturday, August 07, 2021પ્રેમ એ જીવનનું પાનું 📄છે પણ " માં - બાપ " એ આખું પુસ્તક 📖 છે જરૂર પડે તો પ્રેમ નું પાનું ફાડી નાખજો, પણ એક પાના માટે ક્યાર... Continue Reading
✍....વાતને ભૂલવાની હતી,અને ... ?હાથ પકડી રાખવાનો હતો.પરંતુ... ...તેમણે વાતનેજ પકડી રાખી,અને ...?હાથ જ છોડી દીધો. Smile Re Wednesday, August 04, 2021✍....વાતને ભૂલવાની હતી, અને ... ? હાથ પકડી રાખવાનો હતો. પરંતુ... ... તેમણે વાતનેજ પકડી રાખી, અને ...? હાથ જ છોડી દીધો. Continue Reading
જીવનમાં જીત જરૂરી નથી,પણ તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે !! *🌞 શુભ સવાર🌞* Smile Re Wednesday, August 04, 2021જીવનમાં જીત જરૂરી નથી, પણ તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે !! *🌞 શુભ સવાર🌞* Continue Reading
કર્મ નું અભિમાન રાખો પૈસા નું નહી,ફળો નો રાજા કેરી છે, છતાં, કિલો મા વેચાય છેજ્યારે,શ્રીફળ નંગ મા વેચાય છે..સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહીં...🌄શુભ સવાર🌄 Smile Re Wednesday, August 04, 2021કર્મ નું અભિમાન રાખો પૈસા નું નહી, ફળો નો રાજા કેરી છે, છતાં, કિલો મા વેચાય છે જ્યારે, શ્રીફળ નંગ મા વેચાય છે.. સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ... Continue Reading
✍🏻SmileRe Smile moRe✍🏻કાંઈક તો અલગ લાગણી હશે , ને એ સંબંધમાં...એમનેમ તો કાંઈ ગોવર્ધન ઉચકનારો,સુદામાના પગ ના ધોવે...*વિશ્વ મૈત્રી દિવસ*www.smilere.com Smile Re Sunday, August 01, 2021✍🏻SmileRe Smile moRe✍🏻 કાંઈક તો અલગ લાગણી હશે , ને એ સંબંધમાં... એમનેમ તો કાંઈ ગોવર્ધન ઉચકનારો, સુદામાના પગ ના ધોવે... *વિશ્વ મૈત્રી દિવસ... Continue Reading