Breaking

Friday, 25 June 2021

​संस्कारों से बड़ी कोई​ ​वसीयत नहीं....​ ​और​ ​ईमानदारी से बड़ी कोई​ ​विरासत नहीं...!!!

Friday, June 25, 2021
​संस्कारों से बड़ी कोई​      ​वसीयत नहीं....​      ​और​      ​ईमानदारी से बड़ी कोई​      ​विरासत नहीं...!!!​ ☀Good Morning 🌿

મર્યાદા રાખવી બહુ જરૂરી છે સાહેબ પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં. જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં.

Friday, June 25, 2021
મર્યાદા રાખવી બહુ જરૂરી છે સાહેબ પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં. જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં.

Monday, 14 June 2021

ક્યાં ખબર હોય છે સાહેબએકબીજાના સ્વભાવની,આતો બસ લાગણી જ હોય છેએક બીજાને યાદ કરવાની !!!બાકી... આજના સમયેરંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી જાય છે.

Monday, June 14, 2021
ક્યાં ખબર હોય છે સાહેબ એકબીજાના સ્વભાવની, આતો બસ લાગણી જ હોય છે એક બીજાને યાદ કરવાની !!! બાકી... આજના સમયે રંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી ...

મુંજાય છે શું મનમાં,સમય જતાં વાર નથી લાગતી,કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...!!!❣️

Monday, June 14, 2021
મુંજાય છે શું મનમાં, સમય જતાં વાર નથી લાગતી, કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી, પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો, હ્રદયને બંધ થવામાં વાર નથ...

મગજ ઉપર ભાર સારો નહિ,હૈયામાં વરસાદ સારો નહિ,ખોલી નાખો દિલ શંકા કર્યા વગર આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ...😊

Monday, June 14, 2021
મગજ ઉપર ભાર સારો નહિ, હૈયામાં વરસાદ સારો નહિ, ખોલી નાખો દિલ શંકા કર્યા વગર  આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ...😊