તમારૂં મહત્વ ક્યાં સુધી..??????*તમારા થી સારૂં ના મળે ત્યાં સુધી.....!!!🎭 Smile Re Wednesday, January 06, 2021હવે તો ફક્ત એટલું જ કહેવું છે વ્યસ્ત તો અમે પણ છીએ ☺️☺️☺️ Continue Reading
વહેતી લાગણીઓ નો વિસામો ,એમની આંખ પર હતો,ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે,ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰 Smile Re Wednesday, January 06, 2021વહેતી લાગણીઓ નો વિસામો , એમની આંખ પર હતો, ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે, ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰 Continue Reading
"એકતરફી" છે એટલે , તમે છો એજ મહત્વનું છે અમારી માટે..ક્યાં અને કોની પાસે છો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી.. Smile Re Wednesday, January 06, 2021"એકતરફી" છે એટલે , તમે છો એજ મહત્વનું છે અમારી માટે.. ક્યાં અને કોની પાસે છો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી.. Continue Reading
અક્ષરે અક્ષરે હવે નવો શબ્દ જન્મે છેલાગે છે ફરી આ દિલને કોઈ ગમે છે. Smile Re Wednesday, January 06, 2021અક્ષરે અક્ષરે હવે નવો શબ્દ જન્મે છે લાગે છે ફરી આ દિલને કોઈ ગમે છે. Continue Reading
સપનું ના બનાવ તું મને એ ક્યાં પૂરું થાય છે,પડછાયો બનાવ તું મને એ ક્યાં જુદો થાય છે. Smile Re Wednesday, January 06, 2021સપનું ના બનાવ તું મને એ ક્યાં પૂરું થાય છે, પડછાયો બનાવ તું મને એ ક્યાં જુદો થાય છે. Continue Reading
સમજું છુ હું ખુદને,વિષય દલીલ નો ક્યાં છે,..વિષય આપણી ચર્ચાનો હતો,જગડાનો ક્યાં છે.? ❤ Smile Re Wednesday, January 06, 2021સમજું છુ હું ખુદને,વિષય દલીલ નો ક્યાં છે,.. વિષય આપણી ચર્ચાનો હતો,જગડાનો ક્યાં છે.? ❤ Continue Reading
બસ એટલું શીખવું છે કે #લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં ના કરવી... 😔😔#feelings #alone Smile Re Wednesday, January 06, 2021બસ એટલું શીખવું છે કે #લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં ના કરવી... 😔😔 #feelings #alone Continue Reading