Breaking

Showing posts with label #NLSH. Show all posts
Showing posts with label #NLSH. Show all posts

Sunday, 5 January 2020

અહેસાસ આપ #NLSH

Sunday, January 05, 2020
મને તારા સ્પર્શનો અહેસાસ આપ મારી ધડકનોને તારો શ્વાસ આપ. નિઃસ્વાર્થ નથી મારો પ્રેમ તવ કાજ માગ્યો નથી કદી એવો  સ્વાર્થ આપ. કોઈ મતલબ નથી તારી ગ...

Sunday, 29 December 2019

ठंड #NLSH

Sunday, December 29, 2019
चलो आज इस सर्दी का गुरुर तोड़ते हैं.. कंबल की जगह एक दूसरे को ओढ़ते हैं !! #NLSH

Thursday, 19 December 2019

મઝા આવે #NLSH

Thursday, December 19, 2019
ઊગે સપનાંનાં ઝાડ તો મજા આવે! હવાની જાણું નાડ તો મજા આવે! કરી લેવો છે પ્રેમ ને ડરી ભાગું, રહે નહિ બીકણ હાડ તો મજા આવે! લડાઈ જામે શબ્દ-શબ્દ વચ...

Wednesday, 18 December 2019

મળશું #NLSH

Wednesday, December 18, 2019
એકાદ ભવમાં તમને નવાબ થઈને મળશું, સુંદર તમે બહુ છો ગુલાબ થઈને મળશુ. ના વહાલું દવલું જાણે,ના તારું મારું જાણે, કરશે ખુદા રહેમ તો સુરખાબ થઈને મ...

તને ક્યાં છે ખબર! #NLSH

Wednesday, December 18, 2019
તારી કિસ્મતમાં લખાયો છું,તને ક્યાં છે ખબર, તારા માટે જ રચાયો છું,તને ક્યાં છે ખબર! તારી નસનસમાં નશો થઈને સતત રખડું છું, પ્રેમ થઈ દિલમાં ઘુંટ...

Monday, 16 December 2019

જે બધા થી અલગ #NLSH

Monday, December 16, 2019
જે સામાન્ય લોકો કરે છે એ કરશો તો સામાન્ય જ રહેશો. બધા થી અલગ તરી આવવા માટે, અસાધારણ જોખમ તો ઉઠાવુ જ પડે. ❤ #NLSH

Wednesday, 11 December 2019

તુ આવ ને #NLSH

Wednesday, December 11, 2019
એકવાર ફરી જીંદગી મા મારી તુ આવ ને, ફરી એ જ રીતે મારા દિલ મા તુ આવ ને, વરસી હતી જેમ તુ મારી પર પ્રિત બની ને, આજે ફરી એ જ મહોબ્બત તુ વરસાવ ને,...

Saturday, 7 December 2019

મારી આંખમાં #NLSH

Saturday, December 07, 2019
તું સુરજને કહી દે સંધ્યાને શણગારે એકાંતમાં… તું સાથેના હોય ત્યારે મને સતાવે ના સાંજમાં…  એક તો વિરહ વેરીને બીજી વેરણ તારી યાદ…  ઉફ્ફ.. આ સિં...

Thursday, 5 December 2019

साथ #NLSH

Thursday, December 05, 2019
खूबियाँ इतनी तो नही हम मे, की किसी के दिल मे हम घर बना पाएंगे, पर भुलाना भी आसान ना होगा, हम साथ कुछ ऎसा निभा जाएंगे !! ❤️  #NLSH

Sunday, 1 December 2019

તું આવી તો જો #NLSH

Sunday, December 01, 2019
મારી બની મારી વેદના કદી માપી તો જો  મુજ હ્રદયના દર્દને તુજ હૃદયે રાખી તો જો વિસ્તાર તારી નજરનું આભ મારી આંખ સુધી  દર્દ મારુ તારા હૃદયને ક્ષણ...

Saturday, 30 November 2019

તું #NLSH

Saturday, November 30, 2019
આ સાંજની શૂન્યતા  આંખોમાં ઉતરે તે પહેલા  પાછળથી આવી આંખ દાબીશ તું? વાયદાની વેલ પર ફૂટી તો છે અસંખ્ય કળીઓ  એમા એકાદ બે ફૂલ મારા નામે રાખીશ તુ...

Friday, 29 November 2019

કેટલીક ક્ષણો #NLSH

Friday, November 29, 2019
સમયની પેલે પાર.. અટકી ગયેલી કેટલીક ક્ષણો આંખ બંધ કરુને અથડાય છે... ભીતર ભરાયેલું એક જણ..  અચાનક પ્રગટ થાય છે... થાય કે થંભાવી દઉં.. સમય સાથે...

Wednesday, 27 November 2019

यादें #NLSH

Wednesday, November 27, 2019
सिसकियाँ लेता है वजूद मेरा गालिब, नोंच नोंच कर खा गई तेरी याद मुझे। एक अजीब सी जंग छिड़ी है तेरी यादों को लेकर, आँखे कहती हैं सोने दे… दिल कह...

Tuesday, 26 November 2019

તારા પ્રેમની શીતળ છાયા #NLSH

Tuesday, November 26, 2019
સાચું કહું છું.. તારા પ્રેમની શીતળ છાયા હશેને તો..  જીવનની બળબળતી બપોરમાંય  તારી સાથે ખુલ્લા પગે.. સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશ પ્રોમિસ..પણ...

Wednesday, 20 November 2019

જીંદગી #NLSH

Wednesday, November 20, 2019
જીંદગી સિતાફળ જેવી છે, હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે.. વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો  ચોટતો નથી. લાગણીનુ...

Friday, 15 November 2019

મને પણ હતી #NLSH

Friday, November 15, 2019
“છેલ્લે મળ્યા ત્યારે ક્યાં ખબર હતી આખરી મુલાકાત છે, તને મન ભરીને જોવાની ઈચ્છા મને પણ હતી… આજે પણ જાઉં છું “આવજે” કીધું હતું એ જગ્યા એ, તું આ...

Thursday, 14 November 2019