Breaking

Saturday, 14 August 2021

Friday, 13 August 2021

કાલ હજી બાકી છે

Friday, August 13, 2021
 ચોપાટ માંડી છે તારણહાર તે થાકીશ જરૂર પણ હારીશ નહીં ફેંકવા હોય એમ ફેંકજે પાસા દાવ મારો પણ બાકી જ છે હારવા રમ્યો નથી જીત પાકી છે આજ ભલે અવળા ...

Monday, 9 August 2021

સમય અને સંબંધ

Monday, August 09, 2021
સમય ભલે દેખાતો નથી, પણ ઘણું બધું દેખાડી જાય છે... આપણને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, "શા માટે" ઓળખે છે એ મહત્વનું છ...

Sunday, 8 August 2021

અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે. 💐 શુભ સવાર💐

Sunday, August 08, 2021
અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે.         💐  શુભ સવાર💐

Wednesday, 4 August 2021

✍....વાતને ભૂલવાની હતી,અને ... ?હાથ પકડી રાખવાનો હતો.પરંતુ... ...તેમણે વાતનેજ પકડી રાખી,અને ...?હાથ જ છોડી દીધો.

Wednesday, August 04, 2021
✍....વાતને ભૂલવાની હતી, અને ... ? હાથ પકડી રાખવાનો હતો. પરંતુ... ... તેમણે વાતનેજ પકડી રાખી, અને ...? હાથ જ છોડી દીધો.

કર્મ નું અભિમાન રાખો પૈસા નું નહી,ફળો નો રાજા કેરી છે, છતાં, કિલો મા વેચાય છેજ્યારે,શ્રીફળ નંગ મા વેચાય છે..સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહીં...🌄શુભ સવાર🌄

Wednesday, August 04, 2021
કર્મ નું અભિમાન રાખો પૈસા નું નહી, ફળો નો રાજા કેરી છે, છતાં,  કિલો મા વેચાય છે જ્યારે, શ્રીફળ નંગ મા વેચાય છે.. સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ...

Monday, 19 July 2021

🌹🌻👣सुविचार👣🌻🌹आसान जिन्दगी की कामना ना करे,बल्कि प्रार्थना करे की आपको जिन्दगी की।मुश्किलों का सामना करने की ताकत मिले।। 🙏शुभ प्रभात🙏 🙏🚩जय श्री राम🚩🙏

Monday, July 19, 2021
🌹🌻👣सुविचार👣🌻🌹 आसान जिन्दगी की कामना ना करे, बल्कि प्रार्थना करे की आपको जिन्दगी की। मुश्किलों का सामना करने की ताकत मिले।।          🙏...

🌹🌻👣सुविचार👣🌻🌹अच्छे रिश्तों को वादों और शर्तों की जरुरत नहीं है,उसके लिए दो खुबसूरत दिल चाहिये।एक भरोसा कर सके और दूसरा उसे समझ सके।। 🙏शुभ प्रभात🙏🙏🚩जय श्री राम 🚩🙏

Monday, July 19, 2021
🌹🌻👣सुविचार👣🌻🌹 अच्छे रिश्तों को वादों और शर्तों की जरुरत नहीं है, उसके लिए दो खुबसूरत दिल चाहिये। एक भरोसा कर सके और दूसरा उसे समझ सके।...

"ભલે ગમે તેટલી *વ્યસ્ત* હોય આ જિંદગી ...પણ સવાર પડે એટલે * ગમતા લોકોની* *યાદ* તો આવી જ જાય છે....."😊 Good Morning

Monday, July 19, 2021
"ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી ...પણ સવાર પડે એટલે  ગમતા લોકોની યાદ તો આવી જ જાય છે....." 😊 Good Morning

રહેવુ જ હોય જો કોઈની સાથે તો અંત સુધી રહો.....​કેમ કે થોડીક પળો નો સંગાથ ઘણા માણસોની ની આદતો ખરાબ કરી નાખે છે...!!

Monday, July 19, 2021
રહેવુ જ હોય જો કોઈની સાથે તો અંત સુધી રહો..... ​કેમ કે થોડીક પળો નો સંગાથ ઘણા માણસોની ની આદતો ખરાબ કરી નાખે છે...!!

Friday, 25 June 2021

बड़ा होने के लिए हमेशा मर्यादा में रहें.क्योंकि हर बड़ी कंपनी का नाम भी आखिरी में "Limited" लिखा होता है. 🌿 Good Morning 🌿

Friday, June 25, 2021
बड़ा होने के लिए हमेशा मर्यादा में रहें. क्योंकि हर बड़ी कंपनी का नाम भी आखिरी में "Limited" लिखा होता है.     🌿 Good Morning ...

"જીદગી' નું દરેક ડગલું પુરી 'તૈયારી' અને,'આત્મવિશ્વાસ' સાથે ભરો.કારણકેજયાં આપણી હાજરી નથી હોતી,ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે"..!!

Friday, June 25, 2021
✍ "જીદગી' નું દરેક ડગલું પુરી 'તૈયારી' અને,'આત્મવિશ્વાસ' સાથે ભરો. કારણકે જયાં આપણી હાજરી નથી હોતી, ત્યાં આપણાં ગુ...

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,મીણ જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે !!

Friday, June 25, 2021
દુનિયાની  નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો  દોસ્ત, મીણ જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે !! Good Morning☀

​संस्कारों से बड़ी कोई​ ​वसीयत नहीं....​ ​और​ ​ईमानदारी से बड़ी कोई​ ​विरासत नहीं...!!!

Friday, June 25, 2021
​संस्कारों से बड़ी कोई​      ​वसीयत नहीं....​      ​और​      ​ईमानदारी से बड़ी कोई​      ​विरासत नहीं...!!!​ ☀Good Morning 🌿

મર્યાદા રાખવી બહુ જરૂરી છે સાહેબ પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં. જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં.

Friday, June 25, 2021
મર્યાદા રાખવી બહુ જરૂરી છે સાહેબ પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં. જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં.

Monday, 14 June 2021

ક્યાં ખબર હોય છે સાહેબએકબીજાના સ્વભાવની,આતો બસ લાગણી જ હોય છેએક બીજાને યાદ કરવાની !!!બાકી... આજના સમયેરંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી જાય છે.

Monday, June 14, 2021
ક્યાં ખબર હોય છે સાહેબ એકબીજાના સ્વભાવની, આતો બસ લાગણી જ હોય છે એક બીજાને યાદ કરવાની !!! બાકી... આજના સમયે રંગ તો લોહીના સંબંધ માંથી પણ ઉડી ...

મુંજાય છે શું મનમાં,સમય જતાં વાર નથી લાગતી,કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...!!!❣️

Monday, June 14, 2021
મુંજાય છે શું મનમાં, સમય જતાં વાર નથી લાગતી, કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી, પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો, હ્રદયને બંધ થવામાં વાર નથ...

મગજ ઉપર ભાર સારો નહિ,હૈયામાં વરસાદ સારો નહિ,ખોલી નાખો દિલ શંકા કર્યા વગર આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ...😊

Monday, June 14, 2021
મગજ ઉપર ભાર સારો નહિ, હૈયામાં વરસાદ સારો નહિ, ખોલી નાખો દિલ શંકા કર્યા વગર  આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ...😊

Friday, 4 June 2021

♥પ્રેમ એટલે શુ ?????ગણિત ની ભાષામાં... સમસ્યાઈતિહાસ ની ભાષામાં.. યુધ્ધવિજ્ઞાન ની ભાષામાં.... પ્રતિક્રિયાકલાની ભાષામાં .........હૃદય♥

Friday, June 04, 2021
♥પ્રેમ એટલે શુ ?????ગણિત ની ભાષામાં... સમસ્યાઈતિહાસ ની ભાષામાં.. યુધ્ધવિજ્ઞાન ની ભાષામાં.... પ્રતિક્રિયાકલાની ભાષામાં .........હૃદય♥

જયારે સમય સારો હોય ત્યારે ભૂલને હસી કાઢવામાં આવે,પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે,તમારા હાસ્યમાંથી પણ ભૂલ કાઢવામાં આવે છે..!!

Friday, June 04, 2021
જયારે સમય સારો હોય  ત્યારે ભૂલને હસી કાઢવામાં આવે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે, તમારા હાસ્યમાંથી પણ  ભૂલ કાઢવામાં આવે છે..!!

Thursday, 27 May 2021

જીવન ની આવશ્યકતા

Thursday, May 27, 2021
ખરેખર જોયું તો લાગ્યું કે... જીવનાવશ્યક કોઈ જ વસ્તુ નથી... "ફક્ત જીવન જ આવશ્યક" છે. કાળજી રાખો, સુરક્ષિત રહો..!! #SmileReOfficial

Tuesday, 18 May 2021

Wednesday, 3 February 2021

હા તમારાથીજ લગાવ છે તો છે,ને પછી તમારો અભાવ છે તો છે.તમને કશું કહી શકતા નથી અમે,એવો અમારો સ્વભાવ છે તો છે.

Wednesday, February 03, 2021
હા તમારાથીજ લગાવ છે તો છે, ને પછી તમારો અભાવ છે તો છે. તમને કશું કહી શકતા નથી અમે, એવો અમારો સ્વભાવ છે તો છે.

Sunday, 31 January 2021

Wednesday, 6 January 2021

વહેતી લાગણીઓ નો વિસામો ,એમની આંખ પર હતો,ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે,ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰

Wednesday, January 06, 2021
વહેતી લાગણીઓ નો વિસામો , એમની આંખ પર હતો, ચિતરાયા જ્યારે એ પેહલી વાર નજર સામે, ખરેખર આનંદ બહુ સામટો હતો.....💞🥰

"એકતરફી" છે એટલે , તમે છો એજ મહત્વનું છે અમારી માટે..ક્યાં અને કોની પાસે છો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી..

Wednesday, January 06, 2021
"એકતરફી" છે એટલે , તમે છો એજ મહત્વનું છે અમારી માટે.. ક્યાં અને કોની પાસે છો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી..