તું સુરજને કહી દેસંધ્યાને શણગારે એકાંતમાં…તું સાથેના હોય ત્યારેમને સતાવે ના સાંજમાં… એક તો વિરહ વેરીનેબીજી વેરણ તારી યાદ… ઉફ્ફ.. આ સિંદુરી સાંજ સજનખટકે છે મારી આંખમાં ..❤️ #NLSH
No comments:
Post a Comment