સાચું કહું છું..તારા પ્રેમની શીતળ છાયા હશેને તો.. જીવનની બળબળતી બપોરમાંય તારી સાથે ખુલ્લા પગે..સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશપ્રોમિસ..પણ..તાપ આવો આકરોતારાથી સહેવાય નહિ કહી..લાગણીઓ ને મારી..આમ જીવતી ના બાળીશ.. ❤️ #NLSH
No comments:
Post a Comment